Here is gujarati lyrics of the song Valap nu chhe val
વાલા આ તો વાલપનું છે વ્હાલ
હે તેને પર તું ઉતાર
વાલા આ તો વાલપનું છે વ્હાલ
હે તેને પાર તું ઉતાર
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યાં રમી આવ્યા કાન રાતલડી
વાલા થોડો હરખ તો દેખાડ
બળેલા ને ના તું બળ
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યાં રમી આવ્યા કાન રાતલડી
હે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાત
ક્યાં રમી આવ્યા તમે રાતલડી
હે ઊંચી નારી ઉજળી
અને વળી જળ ભરવા જાય
હે તેને कांટો લાગ્યો જોને પ્રેમનો
પછી એતો ઊભી ઝોળા ખાય
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યાં રમી આવ્યા કાન રાતલડી
હે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાત
ક્યાં રમી આવ્યા તમે રાતલડી
હે ન ઊઢ્યું પછરંગી અમે લૂગડું
અમારો વાલો વાલ્યા ની છે વાત
હે મારો કાન્હા તારા વિરહમાં
હે મને ભાવે ભાવ ના હોગ
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યાં રમી આવ્યા કાન રાતલડી
હે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાત
ક્યાં રમી આવ્યા તમે રાતલડી
હે દેવળ માયાળુ તું દેવ છે
અમને વનમાં વેગડાં મેથી કેમ જાય
હે તારે મારે જૂની પ્રીતડી
હે મને બીજો ક્યાં હંગથ
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યાં રમી આવ્યા કાન રાતલડી
હે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાત
ક્યાં રમી આવ્યા તમે રાતલડી
હે તારી હાથે હવેલી ઝગમગતી
અને મોટું છે તારો ગોમતીનો ઘાટ
હે પરદેશી હરે તારી પ્રીતડી
હે એતો પળમાં તૂટી જાય
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યાં રમી આવ્યા કાન રાતલડી
હે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાત
ક્યાં રમી આવ્યા તમે રાતલડી
હે હૈયા તેની હાથે
અને પછી મળ્યો વાલાનો સાથ
હે ગોપી બની ગેલી થઇ
પછી મારા વાલે રમડ્યા રાસ
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યાં રમી આવ્યા કાન રાતલડી
હે ક્યાં રમી આવ્યા કાન રાતલડી
હે તમે ક્યાં રમી આવ્યા કાન રાતલડી
Singer & Artist: Gopal Bharwad
Artist: Vijay Desai
Music: Dipesh Chavda
Lyrics: Ramesh Vachiya
Producer: Gunvant Thakor
Music Label & Copyright: Jigar Studio