Below is Tu maro Dariyo gujarati lyrics :

તુ મારો દરિયો ને કાંઠો’ય તુ
તુ આખો દરિયો ને છાંઠો’ય તુ
તારી નજર છે દર્દ નું મલમ
દિલ માં ફસાયો એ કાંઠો’ય તુ

હર એક જન્મ થી, માંગીને કસમ હતી,
ત્યારે મળી આવડી દોસ્તી
જીવવા માં જોડે, પણ શ્વાસ છોડે,
ત્યારે’ય સાથે જવું હોશથી

તુ મારો દરિયો ને કાંઠો’ય તુ
તુ આખો દરિયો ને છાંઠો’ય તુ



જીવવા છે જાદૂ ભરેલા
સપનાઓ ચારેય આંખે
દુનિયાને કહેવા દે ઘાએલા
એનો ભરમ એ જ રાખે

એના સવાલોને કાને ના ધરતો
ક્યારેક દેશું જવાબો
એકબીજાને જ દેવાના થશે
આ જિંદગી ના હિસાબો

હર એક જન્મ થી, માંગીને કસમ હતી,
ત્યારે મળી આવડી દોસ્તી
જીવવા માં જોડે, પણ શ્વાસ છોડે,
ત્યારે’ય સાથે જવું હોશથી

તુ મારો દરિયો ને કાંઠો’ય તુ
તુ આખો दरિયો ને છાંઠો’ય તુ

Credits:-

Singer:- B Praak Music

Director:- Kedar & Bhargav

Lyricist:- Bhargav Purohit