ગોતીલો, તમે ગોતીલો ગોતીલો ગોતીલો
ગોતીલો, તમે ગોતીલો ગોતીલો ગોતીલો
નથી જે મજામાં
ખાલી વાવટા ધજા મા
એવો હાડનો પ્રવાસી ગોતીલો
ગોતીલો, તમે ગોતીલો ગોતીલો ગોતીલો
ગોતીલો, તમે ગોતીલો ગોતીલો ગોતીલો
નથી જે મજામાં
ખાલી વાવટા ધજા મા
એવો હાડનો પ્રવાસી ગોતીલો

કાંઠેથી જા તું જા, દરિયે
દરિયે થી જા તું જા, તળિયે
કાંઠેથી જા તું જા
ગોતીલો, તમે ગોતીલો ગોતીલો ગોતીલો, ઓહો
કાંઠેથી જા તું જા-જા
દરિયે થી જા તું જા, તળિયે
કાંઠેથી જા તું જા
ગોતીલો, તમે ગોતીલો ગોતીલો ગોતીલો

એ વેહવા દો, વેહવા દો, વેહવા દો જ્યાં છે
વેહવા દો વેહવા દો, વેહવા દો
રહેવાદો, રહેવાદો, રહેવાદો જ્યાં છે
રહેવાદો, રહેવાદો, રહેવાદો
વેહવા દો, વેહવા દો, વેહવા દો, હવે
રહેવા દો, રહેવા દો, રહેવા દો, હવે

નથી જે મજામાં
ખાલી વાવટા ધજા મા
એવો હાડનો પ્રવાસી ગોતીલો
એવો કોણ છે ખલાસી મને કૈદોને
એના થામ ને ઠેકાણા મને દઇદોને
એવો કોણ છે ખલાસી મને કૈદોને
ગોતીલો, તમે ગોતીલો ગોતીલો ગોતીલો

એવો કોણ છે ખલાસી મને કૈદોને
એના થામ ને ઠેકાણા મને દઇદોને

અરે, જડેલું ના શોધે
અને શોધેલું ના ગોટે
એવો ખારવો ખલાસી ગોતીલો

અરે, કિનારા તો સ્થિર અને સલામત હોય
પણ માનસ તેના માટે નથી સર્જાણો
અરે ખારવો ખલાસી તો એ કેહવાઈ
કે જે ફણીધર નાગ જેવા દરિયા ની હામે ઉતરે
અને ઉતરવું પડે કારણકે…
કિનારે તો ખાલી પડે નાની નાની પગલી ને
નાના એવા સપના ની રેત વળી ઢગલી ને
તોફાનો તરાપ મારે
હલેસાઓ હાંફી જાય
ટોય જેની હિમ્મત
અને હામ નહીં હાંફે
એવો ખારવો ખલાસી
એવો હાડનો પ્રવાસી
એવો ખારવો ખલાસી
એવો હાડનો પ્રવાસી

ગોતીલો, ગોતીલો
ગોતીલો, ગોતીલો
ગોતીલો, ગોતીલો
ગોતીલો, ગોતીલો
પોતાના જ દરિયામાં
પોતાની જ ડૂબકીથી
જાતનું અમૂલ્ય મોટું લો
નથી જે મજામાં
ખાલી વાવટા ધજા મા
એવો હાડનો પ્રવાસી ગોતીલો

એવો કોણ છે ખલાસી મને
ઓ કહેવાનું
એવો કોણ છે પ્રવાસી મને
હૈ, હૈ, હૈયા

એવો કોણ છે ખલાસી મને
લૈજા નૈયા
ગોતીલો, તમે ગોતીલો ગોતીલો
એવો કોણ છે ખલાસી મને
ઓ કહેવાનું
એવો કોણ છે પ્રવાસી મને
હૈ, હૈ, હૈયા
એવો કોણ છે ખલાસી મને
લૈજા નૈયા
ગોતીલો, તમે ગોતીલો ગોતીલો

એવો કોણ છે ખલાસી મને
ઓ કહેવાનું
એવો કોણ છે પ્રવાસી મને
હૈ, હૈ, હૈયા
એવો કોણ છે ખલાસી મને
લૈજા નૈયા
ગોતીલો, તમે ગોતીલો ગોતીલો
એવો કોણ છે ખલાસી મને
ઓ કહેવાનું
એવો કોણ છે પ્રવાસી મને
હૈ, હૈ, હૈયા

નથી જે મજામાં
ખાલી વાવટા ધજા મા
એવો હાડનો પ્રવાસી ગોતીલો
એ, ગોતીલો, તમે ગોતીલો ગોતીલો

 

Lyrics : Saumya Joshi

Singer : Aditya Gadhavi